અરવલ્લીના મેઘરજમાં આવેલા ભૂતિયા કુડી મતદાન મથક પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે મોડીરાતે 15થી વધુ ગાડીઓ સાથે કોમ્બિંગ કર્યું હતું અને પોલીસે 30થી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા.