અરવલ્લીમાં પિસ્તોલ સાથે 3 શખ્સોની ધરપકડ
અરવલ્લીના શામળાજી પાસેથી ત્રણ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયાં છે, ત્રણ શખ્સો દારૂ પીને બબાલ કરતાં પિસ્તોલ મળી આવી છે, લાયસન્સ વગરની પિસ્તોલ મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

|Updated: May 02, 2019, 05:30 PM IST