સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર માટે કામગીરીને આખરી ઓપ અપાયો
મંગળવારની લોકસભા ચૂંટણીને લઈને સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે તો પ્રિ-સાઈડિંગ ઓફીસર દ્વારા મોડાસા, બાયડ, ભિલોડા મતવિસ્તારના EVMની ફાળવણી કરવામાં આવી છે.

|Updated: Apr 22, 2019, 04:55 PM IST