Videos

Watch Video: વારંવાર પ્રેમી સાથે ભાગી જતી હતી પત્ની, છૂટાછેડા થતા જ ખુશખુશાલ પતિએ 40 લીટર દૂધથી કર્યું સ્નાન

Watch Viral Video: અસમના નલબાડી જિલ્લાના બલિયા પારા ગામનો આ બનાવ છે. આ ગામના યુવકની પત્ની વારંવાર તેના પ્રેમી સાથે ભાગી જતી હતી અને યુવકની જિંદગી ધૂળધાણી થઈ ગઈ હતી. જે બાદ તેણે વકીલ મારફતે છૂટાછેડાની અરજી કરી હતી. જે કેસ ચાલી જતાં ફેમિલી કોર્ટે પત્નીથી છૂટાછેડા અપાવ્યા અને આ યુવકે પછી જે કારનામું કર્યું તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે. પત્નીએ છૂટાછેડા આપતાં ખુશ થઈને પતિએ જબરદસ્ત રીતે ઉજવણી કરી. એવી ઉજવણી કે ભાગ્યે જ કોઈ આ રીતે ઉજવણી કરવાનું વિચારી શકે. આ યુવકનું નામ માણિક અલી હોવાનું સામે આવ્યું છે. એવું કહેવાય છે કે તેની પત્ની લગ્નેત્તર સંબંધોને કારણે ભાગી જવાનો ઇતિહાસ ધરાવે છે. વીડિયોમાં અલીને કહેતા સાંભળી શકાય છે કે, હું આજથી મુક્ત છું. બોરોલિયાપારાના રહેવાસી અલીએ દાવો કર્યો હતો કે તેની પત્ની બે વાર ભાગી ગઈ હતી અને તેણે તેની સગીર પુત્રી ખાતર બંને વખત તેને પાછા આવવા માટે મનાવી હતી.

Assam man bathes in 40 litres of milk to celebrate divorce video gone viral

Video Thumbnail
Advertisement

Read More