Videos

છત્તીસગઢ ચૂંટણી પરિણામ: સત્તા પલટો કરવામાં કોંગ્રેસ સફળ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattigarh Assembly Elections 2018)માં ભાગ્ય અજમાનવનાર તમામ 1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાગ્ય અજમાનવનાર તમામ 1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. 

Video Thumbnail
Advertisement

Read More