Videos

VIDEO: હાથમાં ડંડા અને કારના કાફલા લઈ યુવાનો કરી રહ્યા છે સ્ટંટ, નવલખી મેદાનમાં અડ્ડો જમાવ્યો

વડોદરા શહેરના નવલખી મેદાનમાં 10-12 યુવાનોના કાફલાએ રિલ્સ બનાવવા માટે ભયંકર કાર સ્ટંટ કર્યા હતા. હાથમાં દંડા લઈ કાર સાથે મેદાનમાં અડ્ડો જમાવ્યો હતો જે વીડિયોમાં નજરે પડે છે. અહીં સવાલ એ ઊઠે છે કે આવા કાર માફિયા અને સ્ટંટ કરતા યુવાનો પર ક્યારે લગામ મૂકાશે...

રિલ્સ બનાવવા માટે બેફામ ગાડી હંકારી રહ્યા છે આ યુવાનો...વડોદરાના કાર સ્ટંટબાજીનો વીડિયો થયો વાયરલ

Video Thumbnail
Advertisement

Read More