અમદાવાદના શાહીબાગ વિસ્તારના પ્રેમવતી રેસ્ટોરંટમાં ગ્રાહકે ખરીદી કરેલ હતી, જેમાં રેસ્ટોરંટની બેદરકારીનો દાખલો સામે આવ્યો છે. આ ગ્રાહકને એક્સપાયરી તારીખનું પેકેટ પકડાવવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગ્રાહકની ફરિયાદ છે કે તેણે ખરીદેલ પેકેટના થેપલા ફૂગવાળા હતા. બાદમાં વધુ તપાસ કરતાં જણાયું કે થેપલા અને અન્ય પેકેટની એક્સપાયરી ડેટ વિતી ગઈ છે. (Z 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)
આ જુઓ...અમદાવાદના પ્રેમવતી રેસ્ટોરંટમાં કેવા ખાદ્યપદાર્થોનું વેચાણ થાય છે! ગ્રાહકે વીડિયો બનાવી કર્યો વાયરલ
(Z 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)