હરિદ્વારમાં એક સગીર પર ગેંગરેપ કરવાના પ્રયાસની ઘટના બહાર આવી છે. ત્રણ અસામાજિક તત્વોએ સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને છત પરથી ફેંકી નાખી હતી. જેના કારણે સગીરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આસપાસના સ્થાનિકોએ રોષે ભરાઈ આ નરાધમને બરાબરનો માર માર્યો છે અને પોલીસ મથકનો ઘેરાવો કર્યો છે. જેના દ્રશ્યો તમે વીડિયોમાં જોઈ શકો છો. આ કૃત્ય આચરનાર હાલ ફરાર છે, પોલીસે તેના ભાઈની અટકાયત કરી છે.