અમદાવાદના વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં સુનાવણી ટળી
બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરલી અપીલ અરજી પર ચુકાદા મામલે ફરી એક વખત મુદત પડી છે. કોર્ટે હવે પછી ચુકાદો 30 જાન્યુઆરી પર મોકૂફ રાખ્યો છે. આ મામલે ચુકાદો આપવામાં કોર્ટે આઠમી વખત મુદત આપી છે. આરોપી વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી.

|Updated: Jan 21, 2020, 07:10 PM IST