2008 સિરિયલ બ્લાસ્ટ મામલે સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં કરી જામીન અરજી
અમદાવાદમાં વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે કુખ્યાત આતંકી સોયેબ પોટનીકલે સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જામીન અરજી પર વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

|Updated: Jan 16, 2020, 06:10 PM IST