બનાસકાંઠાના ડીસામાં લોકોને સહેવો પડશે અઠવાડિયે એક દિવસનો પાણીકાપ
બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકએ પાણીનો કાપ રાખવાનો નિર્ણય લીધો છે. શરૂઆતી તબક્કામાં અઠવાડિયામાં એક દિવસ પાણી કાપ રાખવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ માત્ર એક જ સમયે પાણીનો પુરવઠો આપવાનો નિર્ણય લીધો. તો આ નિર્ણય પાણીનો બચાવ કરવાનો અને બગાડને અટકાવવા માટે લીધો છે

|Updated: May 21, 2019, 07:55 PM IST