Videos

બનાસકાંઠા: ધાનેરાના થાવરમાં ડિપ્થેરિયાથી બાળકના મૃત્યુની આશંકા, તંત્ર દોડતું થયું, Video

બનાસકાંઠાના ધાનેરાના થાવરમાં એક બાળકના ડિપ્થેરિયાથી મૃત્યુની આશંકા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી અને તેમની ટીમ થાવર પહોંચી. બાળક સારવાર હેઠળ હતું. અગાઉ પણ ધાનેરામાં ડિપ્થેરિયાથી બાળકોના મૃત્યુના કેસ આવ્યા હતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Banaskantha Child feared dead due to diphtheria in Dhaneras Thavar watch video

Video Thumbnail
Advertisement

Read More