બનાસકાંઠા: સેનાના જવાનને પણ નડ્યું જાતિવાદનું ઝેર
પાલનપુરના સરીપડા ગામે ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવકનો વરઘોડો પોલીસ પ્રોટેક્શન વચ્ચે નીકળ્યો. ગામના અસામાજિક તત્વોના ડરના કારણે જવાન આકાશ કોઈટિયાના લગ્નનો વરઘોડો પોલીસ પ્રોટેક્શન સાથે નીકળ્યો. પોલીસ કાફલા સાથે ગામમાં વરઘોડો નીકળતા પરિવારજનો તેમજ જાનેયાઓ લીધો હાશકારો..

|Updated: Feb 16, 2020, 07:25 PM IST