સુરતમાં કારીગરના માથે ત્રીજા માળેથી પડ્યો બીમ રોલ અને પછી...
સુરતના ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડવણાટ ઉદ્યોગના કારખાનામાં એક કારીગર પર ત્રીજા માળેથી કાપડના મશીનનો બીમ રોલ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોકે, આ ઘટનામાં કારીગરનો ચમત્કારીક બચાવ થયો છે.

|Updated: Jan 11, 2020, 01:45 PM IST