ડભોઇના સેવાસદનમાં મધમાખીઓનો આતંક, લોકો પર કર્યો હુમલો
વડોદરાના ડભોઇના સેવાસદન ખાતે મધમાખીના પૂડાએ લોકો પર હુમલો કર્યો હતો. બનાવમાં 25 લોકોને ઇજા થઈ હતી. સરકારી કામે આવેલા લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. બનાવ બાદ મામલતદાર સહિતનો કાફલો બચાવ કામગીરીમાં લાગ્યો હતો. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

|Updated: Feb 20, 2020, 06:05 PM IST