લિંક રોડ પર બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે પાલિકા સત્તાધીશોને જાણ હોવાછતાં આંખ આડા કાન કરી રહ્યા છે.