ભૂખી ખાડીના પાણીએ ક્યાં સર્જી તારાજી? જુઓ 'ગામડું જાગે છે'
ભારે વરસાદના કારણે ગામડાઓમાં પાણી ઘૂસી જાય તેનો તો નિકાલ થઈ જાય. પણ ખાડીના દૂષિત પાણી ગામડાઓમાં અને ખેતરોમાં ફરી વળે તો તો મુશ્કેલી દર વર્ષની થઈ જાય. કારણ કે, ખાડીમાં કેમિકલયુક્ત પાણી પણ ઠાલવાતા હોય છે. આવી જ મુસીબતનો સામનો કરી રહ્યાં છે ભરૂચના અનેક ગામના લોકો..

|Updated: Aug 12, 2019, 08:10 PM IST