ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી 27.50 ફૂટે પહોંચી છે. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી પાર થતાં તંત્ર એલર્ટ પર છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના કુલ 20 ગામોને એલર્ટ કરાયા છે, ગોલ્ડન બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટી પૂર્ણ પાણીમાં ગરકાવ થઈ છે.