દિલ્હી વિધાનસભા ચુંટણી 2020: દિલ્હીમાં સ્થાનિક મુદ્દાઓએ આપને અપાવી જીત
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે. અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના સીએમ બનશે. પરંતુ ભાજપે પાછલી ચૂંટણી કરતા થોડુ સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ તેના શાહીન બાગના મુદ્દાને નકારી જનતાએ સ્થાનીક મુદ્દા પર મતદાન કર્યું છે.

|Updated: Feb 11, 2020, 06:10 PM IST