BIG DEBATE: ટ્રંપની અમદાવાદ મુલાકાતને લઇ મોટેરા સ્ટેડિયમથી મહા ચર્ચા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ અમદાવાદથી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ જે માર્ગ પરથી પસાર થવાના છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે અને આ દરમિયાન ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોદી અને ટ્રમ્પના આ મેગા શોની સાક્ષી દુનિયા બનવાની છે.

|Updated: Feb 22, 2020, 09:30 PM IST