Videos

દેશની સૌથી મોટી ગન સારંગનું સફળ પરીક્ષણ થયું

દેશના સૌથી મોટી ગન સારંગનું સફળ પરીક્ષણ થયું છે. જબલપુરની LPR રેન્જમાં સારંગનું પરીક્ષણ થયું છે. સારંગની ફાયરિંગ રેન્જ 14.5 કિમીની છે, તો બેરલ ગન 155 એમએમની છે. રશિયન બનાવટની ગનને અપગ્રેડ કરવામાં આવી રહી છે. હવે રાત્રે પણ આ ગનનો ઉપયોગ સૈનિકો કરી શકશે.

Video Thumbnail
Advertisement

Read More