Videos

મોરારિ બાપુ વિવાદ મામલે લોક કલાકાર બિહારીદાન ગઢવી સાથે સીધી વાતચીત,જુઓ 'Big News'

માયાભાઇ આહિર, સાંઇરામ દવે બાદ કિર્તીદાન ગઢવી, હેમંત ચૌહાણે પણ મોરારિ બાપુના સમર્થનમાં પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલા કલાકારો વિશેના નિવેદનથી દુ:ખ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.

Video Thumbnail
Advertisement

Read More