ભાવનગર અકસ્માત: બાઇક પરથી કાબુ ગુમાવતા ચાલક 10 ફૂટ જઇ પટકાયો
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર અતિ ઝડપે આવી રહેલ બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સાથે ચાલક નાળુ કુદાવી રોડ પર પટકાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બાઇક ચાલક શહેરના સુભાષનગરનો અજય ચૌહાણ હોવાનું ખુલ્યું હતું.

|Updated: Feb 05, 2020, 05:25 PM IST