રાજ્યના દરિયાની સુરક્ષા માટે વિધાનસભામાં લવાશે બીલ
રાજ્યના દરિયાની સુરક્ષા માટે બીલ લવાશે. આગામી વિધાનસભાના સત્રમાં વિશેષ બીલ લવાશે. સરકારનો ફિશરિઝ કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સુધારાથી પોલીસને પણ કાયદાથી પાવર આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા ઉરચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બંધારણીય વિભાગને આ માટે કામગીરી સોંપાઈ છે. યોજના ડિસેમ્બરના સત્રમાં સુધારા વિધેયક લવાશે. વિધેયક સુધારા બાદ કાયદામાં સુધારો કરવામાં આવશે. તમામ મુદ્દાઓને આવરી લઈને સુધારો કરાશે.

|Updated: Nov 21, 2019, 07:20 PM IST