Videos

બીમાર આરોગ્ય કેન્દ્ર : અરવલ્લીના ધનસુરા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રની શું છે સ્થિતિ જાણવા કરો ક્લિક...

સરકારે ગામડાના ગરીબ લોકોને ચોવીસ કલાક મેડિકલ સેવા મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગામડાઓમાં PHC અને CHC કેન્દ્રો બનાવ્યા. પણ શું છે આ chc કેન્દ્રોની હકીકત. તે જાણવા માટે ઝી 24 કલાકે કર્યું રિયાલીટી ચેક. રાતના 12 વાગ્યા પછી પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ડોકટરોના ઠેકાણા નથી. હવે તમે વિચારી શકો છો દર્દીઓ કોના ભરોસે તે વિચારી શકો છો.

Video Thumbnail
Advertisement

Read More