Videos

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: કોંગ્રેસની એન્ટ્રી થતા વિદ્યાર્થી આંદોલનનું સૂરસૂરિયું

ચાર દિવસ પહેલા શરૂ થયેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરોનું આંદોલન ધીરે ધીરે રાજકીય સ્વરૂપ પકડાતુ ગયું. ચાર દિવસ પહેલા હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા, અને પરીક્ષા રદ કરોની ગુહાર સરકાર સામે લગાવી હતી. હવે આ આંદોલન એટલું ઢીલુ પડ્યું છે કે, ગાંધીનગરમાં હવે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ શનિવારની સવારે જોવા મળ્યા. આંદોલનમાં જોડાયેલા નેતાઓ પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. હાલ આંદોલન (save Gujrat students) ના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, સ્થળ પર 35 જેટલા પરિક્ષાર્થીઓ જ હાજર જોવા મળી રહ્યાં છે.

Video Thumbnail
Advertisement

Read More