Videos

બિનસચિવાલય પરીક્ષા વિરોધ મુદ્દે કલેક્ટરે આપ્યું નિવેદન

આ બેઠકમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યા, રેન્જ આઇજી મહેન્દ્ર સિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા. તો બીજી તરફ, બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિની તપાસ એસઆઇટી દ્વારા કરવામાં આવશે તેવું જણાવાયું છે. ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યા સાથે વિદ્યાર્થી પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજા યોજાયેલી બેઠકમાં એસઆઈટી રચવા માટે સરકારે તૈયારી દાખવી છે.

Video Thumbnail
Advertisement

Read More