શૂન્યથી સર્જન કરનાર અટલજીની યાદમાં મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. રાજકીય નેતાની સાથોસાથ સાચા દેશભક્ત એવા અટલજીને મોદી સરકાર દ્વારા આપવામાં આવેલું આ ગૌરવ આ મહાપુરૂષ માટે એક સાચી શ્રધ્ધાંજલિ છે.
शून्य से सृष्टि का निर्माण करने वाले अटल जी को 100 रुपये के सिक्के में समेटा जा सकता है.यह उस महापुरुष की सच्ची श्रद्धांजलि है या फिर प्रतीकों के जरिए वोट की सियासत साधने की कोशिश..