બીટકોઈન કેસ: શૈલેશ ભટ્ટની ધરપકડ પર હાલ પૂરતી લાગી રોક, જાણો વિગત
બીટકોઈન કેસમાં શૈલેશ ભટ્ટ ની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ. શૈલેશ ભટ્ટ એ CBI સમક્ષ આપેલા નિવેદન નો રીપ્લાય કોર્ટ માં આપ્યો. શૈલેશ ભટ્ટ ની ધરપકડ પર કોર્ટ એ હાલ પૂરતી રોક લગાવી. શૈલેશ ભટ્ટ ની જામીન અરજી પર 3 માર્ચ એ વધુ સુનાવણી હાથ ધરાશે.

|Updated: Feb 19, 2020, 10:20 AM IST