કલમ 370ને લઇને ભાજપ કરશે ઉજવણી, કાશ્મીર સહિત દેશભરમાં કાર્યક્રમ યોજાશે
કલમ 370 ને લઈને ભાજપના કાર્યક્રમો તૈયાર થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રીઓની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવામાં આવી છે. કાશ્મીર સહિત સમગ્ર દેશમાં યોજાશે કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાતમાં પણ કાર્યક્રમોના આયોજનમાં પ્રદેશ નેતાઓ લાગી ગયા છે. 1 સપ્ટેમ્બરથી ભાજપના નેતાઓ જનસંપર્ક રેલીઓ ગજવશે. કેન્દ્રીય મંત્રીઓ સહિત રાષ્ટ્રીય નેતાઓ રેલીઓ કરશે. કાર્યકરો લોકો સુધી સંપર્ક અભિયાન દ્વારા આ વાત પહોંચાડશે.

|Updated: Aug 28, 2019, 02:25 PM IST