Videos

જીતુ વાઘાણીએ જંગલ નિયમનો કર્યો ભંગ? વિવાદ મામલે શું કહ્યું? જુઓ વીડિયો

ગુજરાત સરકારે (Gujarat Government) રાજ્યના વાહન ચાલકોને દંડની (New Traffic Rule) રકમમાં આંશિક રાહત આપતાં મંગળવારે નિયમોમાં કેટલાક સુધારા કર્યા હતા. જે બાદ કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ (Amit Chavda) સરકાર સામે પ્રહાર કરતાં આરોપ મુક્યો હતો કે, કાયદો બધાને લાગુ પડે છે, અમલીકરણમાં ભેદભાવ ન રાખવો જોઇએ. સરકાર એની પાર્ટીના નેતાઓ સામે પણ નિયમ ભંગ મામલે કાર્યવાહી કરવી જોઇએ. એમ કહી જીતુ વાઘાણી (Jitu Vaghani) સામે નિશાન તાક્યું હતું. જેના જવાબમાં જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું એક સામાન્ય વ્યક્તિની જેમ જ જંગલમાં ગયો હતો, કોઇ નિયમ ભંગ કર્યો નથી, વધુ જાણવા જુઓ વીડિયો

Video Thumbnail
Advertisement

Read More