ભાજપના નેતા જિતુ વાઘાણીની તબિયત એકાએક લથડી
સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. એવામાં જાણવા મળ્યું છે કે જીતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે.

|Updated: Jan 23, 2020, 12:25 PM IST