ભાજપના નેતા પ્રભાતસિંહ ચૌહાણની કોંગ્રેસી નેતાઓ સાથેની તસ્વીર વાઇરલ
હાલ લોકસભા ચૂંટણીનો ગુજરાતી તબક્કો પુર્ણ થયા બાદ બધા જ નેતાઓ હળવા મુડમાં છે, રાજકીય વર્તુળોમાં પણ શાંતિ છે. જો કે આજે વાઇરલ થઇ રહેલી તસ્વીરોનાં કારણે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. પ્રભાતસિંહ ચૌહાણની કોંગ્રેસનાં નેતા સાથે વાઇરલ થતા ચકચાર મચી ગઇ છે.

|Updated: May 05, 2019, 12:00 AM IST