દિલ્હી ચૂંટણીને માત્ર 5 દિવસ બાકી છે, ત્યાં અમિત શાહનો જોરશોરથી પ્રચાર
દિલ્હીના ચૂંટણી પ્રચારને હવે ફક્ત 5 દિવસ જ બાકી રહ્યાં છે. ત્યાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હીમાં ભાજપના જનસંપર્ક અભિયાનમાં ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા. તેઓ આજે દિલ્હીમાં જનસભાને સંબોધન કરશે.

|Updated: Feb 02, 2020, 03:50 PM IST