Videos

વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો મેળવતા એક્શન મોડમાં આવી BJP

જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા. તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા

Video Thumbnail
Advertisement

Read More