ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મતદાતા તરીકે પોતાનું નામ કરાવ્યું કમી
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મતદાતા તરીકે પોતાનું નામ કમી કરાવ્યું છે. શનિવારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં તેમણે નવી દિલ્હી વિધાનસભાના ઔરંગઝેબ લેનના મતદાન મથક પર પુત્રી પ્રતિભા સાથે મતદાન કર્યું હતું.

|Updated: Feb 10, 2020, 09:20 AM IST