Videos

Video : લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ CM વિજય રૂપાણીએ શું કહ્યું?

ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભા ચૂંટણી 2019ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશભરમાં 7 તબક્કામાં જુદા-જુદા ફેઝમાં મતદાન યોજાવાનું છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીની મત ગણતરી 23 મેના રોજ કરવામાં આવશે. એટલે કે, ગુજરાતમાં હવે આજની તારીખથી 45 દિવસ મતદાન યોજાશે. ત્યારે ઈલેક્શનની તારીખ જાહેર થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું તે જાણો...

Video Thumbnail
Advertisement

Read More