Videos

પેપર લીક કાંડમાં બહાર આવ્યું ભાજપનું કનેક્શન

LRD પેપર લીક કૌભાંડમાં ગુજરાતની ભાજપ સરકારને ગળે કાંટો વાગ્યો છે. બહુચર્ચિત આ કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મનહર પટેલ, મુકેશ ચૌધરી અને બાદમાં જયેન્દ્ર રાવલ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. હજુ અન્ય કેટલાકની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

Video Thumbnail
Advertisement

Read More