Videos

ભાજપ સંગઠનની ચૂંટણીઓની કવાયત શરૂ, દિલ્હીમાં આજે મળશે બેઠક

આજે દિલ્હીમાં ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારીઓની બેઠક મળશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ કેન્દ્રીય નેતૃત્વ સંગઠનની ચૂંટણીઓને લઈને માર્ગદર્શન આપશે. 20 ઓગસ્ટ બાદ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સાંસદ મોહન કુંડારીયા દિલ્હીમાં હાજર છે.

Video Thumbnail
Advertisement

Read More