રાધનપુર સીટ પર ભાજપની સંગઠન બેઠક
પાટણના રાધનપુરમાં ભાજપની સંગઠનની બેઠક બેઠકમાં યોજાયી હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બુથ લેવલના મેનેજમેન્ટ બાબતે ચર્ચા કરાઈ હતી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જાતિ જ્ઞાતિના નામે દુષ્પ્રચાર ફેલાવતા લોકોને નહિ બક્ષવામાં આવે.

|Updated: Oct 05, 2019, 12:05 PM IST