Videos

સરકારી કર્મચારી નીકળ્યો ધનકુબેર, દરોડામાં મળ્યો કાળા ધનનો અખૂટ ખજાનો, જુઓ વીડિયો

ઓડિશામાં સરકારી કર્મચારીના ઘરે કાળા ધનનો ખજાનો સામે આવ્યો છે. ગુપ્ત ફરિયાદના  આધારે વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા. તપાસમાં બેનામી વ્યવહારો લખેલી ડાયરી મળી આવી. 6 ઠેકાણે દરોડા પાડતા કાળા ધનના ખુલ્યા પટારા. બેંકમાં 1.24 કરોડથી વધુ બેલેન્સ, સરકારી અધિકારી પાસેથી અખૂટ સંપત્તિ નીકળી. વિજિલન્સ વિભાગના દરોડામાં મોટો ખુલાસો.  44 પ્લોટ, 1 કિલો સોનું મળી આવ્યું. 2 કિલો ચાંદી અને 1.34 કરોડ બેંક બેલેન્સ નીકળ્યું. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

black money recovered from the house of government employee in Odisha watch video

Video Thumbnail
Advertisement

Read More