વિસ્મય શાહ કેસમાં આજે ચુકાદો આવી શકે છે, મોઢેરામાં આજથી ઉત્તરાર્ધ મહોત્સવ
BMW હિટ એન્ડ રન કેસ મામલે આજે હાઈકાર્ટ આજે બપોરે અઢી વાગે પોતાનો ચુકાદો આપે તેવી શકયતા છે. વિસ્મય શાહે ટ્રાયલ કોર્ટના ચુકાદાને HCમાં પડકારતી અરજી કરી છે. જ્યારે રાજ્ય સરકારે વિસ્મય શાહની સજામાં વધારો કરવાની માગણી કરતી અરજી કરી છે. લાંબા સમય સુધી દલીલો ચાલ્યા બાદ આજે આ મામલે કોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે. તો અન્ય સમાચારમાં, મોઢેરામાં આજથી બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રારંભ કરાવશે. ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપૂડી અને કથ્થક શાસ્ત્રીય નૃત્યથી મોઢેરા સૂર્યમંદિર જીવંત બનશે.

|Updated: Jan 21, 2020, 12:15 PM IST