તાપી હોડી દુર્ઘટનામાં સવારથી બે મૃતદેહો મળ્યા, હજી ત્રણ લાપતા
તાપી નદીમાં હોડી પલટવાની ઘટનામાં વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો છે. ગઈકાલે હોડી પલટી જવાની ઘટનામાં 5 જેટલા લોકો લાપતા હતા. જેમાં ભારે શોધખોળ બાદ આજે સવારે 18 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. હજુ પણ ત્રણ લોકો લાપતા છે. સુરત ગોતાખોરની ટીમ, ફાયર ફાઇટર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ ચારેબાજુ શોધખોળ કરી રહી છે. હોડીમાં કુલ 13 લોકો સવાર હતા, જેમાંથી 6 લોકોને ગઈકાલે બચાવી લેવાયા હતા. ગઈકાલે બે લોકોના મૃતદેહ મળ્યા હતા.

|Updated: Mar 11, 2020, 11:10 AM IST