વરસાદ: રાણપુરના ગ્રામજનોની મહેનત સાચા અર્થમાં પાણીમાં ગઇ...
બોટાદનાં રાણપુરના નાગનેશ ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના પગલે ગ્રામજનોએ બનાવેલો રસ્તો ધોવાઇ ગયો હતો.

|Updated: Sep 25, 2019, 06:45 PM IST