Videos

બોટાદમાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ, સાબરકાંઠામાં ધીમીધારે વરસાદ

ગુજરાત પર હાલ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બોટાદમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. બોટાદમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાતા સ્થાનિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More