Videos

Watch Video: હવે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ અનામત! SC,ST, OBCને અનામત આપવાની માગણી

રાજ્યમાં સરકારી કોન્ટ્રાક્ટમાં અનામતની માંગ ઉઠી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ SC, ST અને ઓબીસી સમાજને અનામત આપવાની માંગણી કરી છે. તેમનું એવું કહેવું છે કે સરકારી કોન્ટ્રાક્ટ ફક્ત એક જ સમાજને આપવામાં આવે છે. જેના કારણે બ્રિજ તૂટે છે. વધુ વિગતો માટે જુઓ Video.

Botad mla umesh makvana Demands for reservation in government contracts watch video

Video Thumbnail
Advertisement

Read More