બોટાદ: હડકાયા શ્વાનના આતંકથી લોકો જીવી રહ્યા છે ભયના ઓથાં હેઠળ, જુઓ 'ગામડું જાગે છે'
પંચમહાલ પછી બોટાદમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક નહીં પણ બે બે હડકાયા શ્વાનના કારણે ગ્રામજનો પરેશાની વેઠી રહયાં છે. બાકી હોય તો નાના ભૂલકાઓને શાળાએ મોકલતા પણ હવે નથી ચાલી રહ્યાં જીવ, જોઈએ આ ગ્રામજનોની વ્યથા...

|Updated: Aug 31, 2019, 08:25 PM IST