Videos

પંચમહાલ : પતંગની દોરીથી કપાયું બાળકનું ગળું

પંચમહાલ જિલ્લાના શહેરાની સિંધી ચોકડી પાસે અકસ્માત થયો છે જેમાં બાઈક પર સવાર બાળક પતંગની દોરીથી કપાયો છે. આ બાળકને વધારે સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડાયો છે.

Video Thumbnail
Advertisement

Read More