Videos

પ્રેમિકાના સાસરિયા પક્ષના લોકોએ યુવકની કરી આવી હાલત, વાયરલ થયો વીડિયો

લાખણીના જડિયાલી ગામમાં પ્રેમી-પંખીડાઓની ગજબ ઘટના સામે આવી છે. પરણીત પ્રેમિકાને મળવા આવેલા યુવકનું પ્રેમિકાના સાસરિયા પક્ષના લોકોએ બળજબરીથી મુંડન કરાવ્યું હતું. ત્યારે પ્રેમી યુવકનું મુંડન કરતા વીડિયો બનાવ્યો હતો, જે બનાસકાંઠામાં વાઈરલ થયો છે.

Video Thumbnail
Advertisement

Read More