પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, આ નેતાએ આપ્યું રાજીનામું
કોંગ્રેસ પાર્ટીમાં આજકાલ રાજીનામાનો અને પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણીની મોસમ આવતાની સાથે જ પાર્ટીમાં નારાજ નેતાઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જયરાજ સિંહ પરમારના રાજીનામા પછી હવે કોંગ્રેસના પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી એવા બદરૂદ્દીન શેખે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

|Updated: Oct 05, 2019, 07:55 PM IST